શોધ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓની જાહેરાત અને સ્ટાઇપેંડ વિતરણ કાર્યક્રમ | FB Link|FB live link
તા. ૦૯-૦૬-૨૦૨૦ સવારે ૧૧.૦૦ કલાકે માન. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વેબિનાર નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં આપની યુનિવર્સિટીના તમામ વિભાગોના અધ્યક્ષ અને ફેકલ્ટી મેમ્બર્સ, શોધ યોજનાના નોડલ ઓફિસર, તમામ પી.એચ.ડી. ગાઈડ, વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ નીચેની ફેસબુક લીંક ની મદદથી ઉક્ત કાર્યક્રમમાં અચૂક ઉપસ્થિત રહે તે જોવા વિનંતી છે.
ઉપરાંત, આપની યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્ય, અધ્યાપકો, વિદ્યાર્થીઓ પણ વેબિનારમાં ફેસબુક લીંક ની મદદથી ભાગ લે તેવી સુચના કોલેજોને આપવા વિનંતી છે. જેથી આગામી સમયમાં સંશોધન કરવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓને આ યોજનાની માહિતી મળી રહે અને ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રેરણા મળી રહે.